Duration 10:6

વર્ષો જૂની વિસરાયેલી પૌષ્ટિક બાજરા ની ખીચડી,बाजरे की खिचड़ी,forgotten/lost old recipe,millet khichdi

88 097 watched
0
1.6 K
Published 12 Feb 2020

Here is the recipe of BAJRA NI KHICHDI which is very traditional gujrati recipe. this khichdi is village recipe and very healthy and digestive.Millet is rich with calcium and we have mix all vegetables with millet so it make khichdi very rich in nutrition value so try out this lost recipe and give your suggestions in comment box.Thank u ingridients- 1+1/2 Bowl Bajra 1/2 Bowl mung(yellow) Dal Vegetable Cut potato 🥔1/2bowl Carrot 🥕1/2bowl French bean1/2 bowl Green peas1/2 bowl સૌ પ્રથમ કૂકર મા તેલ મૂકી તેમાં જીરું ઉમેરો ત્યારબાદ સમારેલા કાંદા ને ઉમેરી સતળવા ત્યારબાદ એમાં હિંગ,હળદર,લાલ મરચું,ધાણાજીરું ઉમેરી આખી રાત પલાળેલા બાજરો અને માગ ની દાળ ને ઉમેરી બધ્ધું મિક્સ કરો ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખી 3 ગ્લાસ પાણી ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી 7સિટી વાગે ત્યાં સુધી ખીચડી ને પકાવો હવે બીજા કડાઈ માં 3 ચમચી તલ મૂકી વટાણા, ફણસી,ગાજર,બટેકા ના ટુકડા ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખી બધ્ધું મિક્સ કરી ચડવા માટે થોડું પાણી નાખી ઢાંકણ મૂકી ચડવા દો હવે કૂકર ની 7સિટી બાદ ઢાંકણ ખોલી આ ચડી ગયેલા શાક એમાં ઉમેરી ખીચડી ને બરાબર મિક્સ કરી ઘોટી લો હવે ઘી નાખી ને દહી સાથે કે છાસ સાથે આ ખીચડી ને પીરસી શકાયઝ આ રેસિપી કેવી લાગી તે જરૂર થી કોમેન્ટ બોક્સ માં જણાવવા વિનંતી આ બધ્ધી વાનગી આપડા દાદી કે નાની ના દિવસો માં ખાવા મળતી જે આજ ની નવી પેઢી સુધી પોહોચડવાનો પ્રયત્ન છે #પોષ્ટિકબજરનીખીચડી#વિસરાયેલીવનાગી#બાજરો#ખીચડી#villagefood#traditionalmilletkhichdiwithvegetables#ગામઠીરેસિપી#indianforgottenrecipe#lostrecipe#satvikbajrakhichdi#पौष्टिक_बाजरेकी_खिचड़ी#सात्विक_खिचड़ी#मसालेदार_खिचड़ी#Thekitchenseriesplaylist#બાજરા_નો_ખીચડો#healthyrecipe#दादी_नानी_की_रिसिपी#गावा_कडची_पौष्टिक_सात्विक_बाजरा_खिचडी#Authentic_lost_recipe#milletrecipe#१००सालपुरानी_रेसिपी#पोषक_तत्वसे_भरपूर#Gujrati_lost_recipe#विस्मरणात_गेलेला_पदार्थ_बाजराची_पौष्टिक_खिचडी#youtube_food_recipe#pearlmilletkhichdi#milletrecipe#विस्मरणात_गेलेली_रेसिपी# विस्मृतीत_गेलेली_रेसिपी#गावरान_बाजरी_खिचडी_रेसिपी#pearlmilletkhichdirecipe#glutenfreedietkhichdi#ग्लूटेन_फ्री_डाएट#hariyanagojjikhichdi#हरियाणा_गोज्जी_खिचड़ी#mixvegetablemillatrecipe#glutanfreekhichdi#ગ્લુટેન_ફ્રી_આહાર#સ્વાસ્થ્યપ્રદ_આહાર#ગામઠી_આહાર#veganrecipe#100yearsoldrecipe#khichdo#ખીચડો#pausticmilletkhichdi#forgottenrecipe# બાજરાની ખીચડી કેમ બનાવવી,પૌષ્ટિક બાજરો,બાજરાની સાત્વિક ખીચડી ની રેસિપી,બાજરો એક ઉત્તમ આહાર,ગુલ્ટન ફ્રી આહાર,વેગન આહાર,ગામઠી ખીચડી ઘરે બનાવવાની સરળ રીત,સાત્વિક આહાર

Category

Show more

Comments - 135